Gallery Photos

રાજકોટ સરકીટ હાઉસ ખાતે આશા વર્કર બહેનો સાથે મુલાકાત કરી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજ્યભરની આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઇને અનેક રજૂઆત સરકારને કરી ચૂકી છે. તેમ છતાં તેમના પડતર પ્રશ્નોનોનું કોઇ નિરાકરણ ન આવતા આજ રોજ રાજકોટ સરકીટ હાઉસ ખાતે મારી સાથે મુલાકાત કરીને તેમની સમસ્યાઓ અને વ્યથા વ્યકત કરી. જનવિકલ્પની સરકાર આવશે તો માનવતાના ધોરણે આશા વર્કર બહેનોની માંગણીઓ સ્વીકારાશે.

Twitter

Facebook